BRICS એટલે શું? વૈશ્વિક અર્થતંત્ર માટે તે શા માટે મહત્ત્વનું છે? જાણો તેની સ્થાપના પાછળનો ઇતિહાસ
15s
What happened
બ્રિક્સ વિશ્વની પાંચ સૌથી ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થાઓનું એક સમૂહ છે. બ્રિક્સ અંગ્રેજીના અક્ષરો B R I C S પરથી બનેલો શબ્દ છે, જેમાં દરેક અક્ષર એક દેશનું પ્રતિનિધિત્વ કરે છે.