ગુજરાત: વિદેશથી આવેલો એ ઝેરી છોડ જેણે લીધા 21 ઊંટોના જીવ, કેવી રીતે કચ્છમાં ફેલાઈ ગયો
15s
What happened
પર્યાવરણવાદીઓ, જૈવવિવિધતાના નિષ્ણાતો અને વન વિભાગના અધિકારીઓ ફરિયાદ કરતા કહે છે કે રુખડી ભારતની જૈવવિવિધતા અને વન્યજીવો માટે એક પડકાર બની ગયો છે કારણ કે ઝેરી હોવાથી કોઈ ત્રુણભક્ષી તેને ખાતાં નથી અને તે સ્થાનિક પ્રજાતિની વનસ્પતિને પણ થવા દેતી નથી.