બૉસના નંબર પરથી 'મૅસેજ કરીને 1.5 કરોડ રૂપિયા મંગાવ્યા', શું છે આ Boss Scam, તેનાથી કેવી રીતે બચવું?
15s
What happened
અમદાવાદમાં સામે આવેલા 'BOSS Scam'માં સાયબર ગુનેગારો કંપનીના બૉસની ઓળખનો ઉપયોગ કરીને કર્મચારીઓને નાણાં ટ્રાન્સફર કરાવી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.